About Blog

આંજણા દર્પણ (e-magazine)પર આપનું સ્વાગત છે.આ મેગેઝીન માટે લેખકો,કવિઓ અને યુવાનોને મૌલિક કાવ્યો, લેખો, ટૂંકી વાર્તાઓ,સમાચારો અને અભિપ્રાયો વગેરે લખી મોકલવા વિનંતી છે.સાહિત્ય મોકલવાનું gmail id - haridpatelaniod@gmail.com છે-સંપાદક હરિભાઇ પટેલ-શ્રી અખિલ આંજણા(ચૌધરી) કેળવણી ઉત્તેજક મંડળ,તલોદ,જિ.સાબરકાંઠા,ઉત્તર ગુજરાત-૩૮૩૨૧૫(ભારત)"
Image

" ખાસ સૂચના : ટેકનિકલ ફેરફારોને લીધે આ બ્લોગનાં અમુક પેજ ખૂલતાં નથી.જેથી હાલ આ બ્લોગ અપડેટ કરવામાં આવી રહ્યો છે.તારીખ : 01/01/2021 સુધીમાં તમામ અપડેટ કાર્ય પૂર્ણ થશે.તકલીફ બદલ ક્ષમા યાચના. -આપનો શુભેચ્છક - HARI PATEL"

Friday, April 1, 2016

Gujarati Poem



   


                    નથી ખબર
                       (કવિતા)

               - હરિભાઇ પટેલ ‘નાશાદ’

ચાલતા જતા સબંધો એક ડગર પર,
રસ્તા ક્યારે ફંટાયા, નથી ખબર.

સબંધો એવા અતૂટ, કાચ જેમ તૂટ્યા,
શાને તરડાયા, નથી ખબર.

એક વાસંતી ટહુકે ખૂલ્યાં’તાં દિલનાં દ્વાર,
ક્યારે એ ભીડાયાં, નથી ખબર.

સીમનાં એકાંતમાં ધબકતાં બે હૈયાં,
કેમ ત્યાં ડૂસકાં સંભળાયાં, નથી ખબર.

વરસાદી વાયરો વલોપાતો વહ્યો,
જોડ્યાં’તાં જે હૈયાં,કોણે તોડ્યાં, નથી ખબર. 


No comments:

Post a Comment