About Blog

આંજણા દર્પણ (e-magazine)પર આપનું સ્વાગત છે.આ મેગેઝીન માટે લેખકો,કવિઓ અને યુવાનોને મૌલિક કાવ્યો, લેખો, ટૂંકી વાર્તાઓ,સમાચારો અને અભિપ્રાયો વગેરે લખી મોકલવા વિનંતી છે.સાહિત્ય મોકલવાનું gmail id - haridpatelaniod@gmail.com છે-સંપાદક હરિભાઇ પટેલ-શ્રી અખિલ આંજણા(ચૌધરી) કેળવણી ઉત્તેજક મંડળ,તલોદ,જિ.સાબરકાંઠા,ઉત્તર ગુજરાત-૩૮૩૨૧૫(ભારત)"
Image

" ખાસ સૂચના : ટેકનિકલ ફેરફારોને લીધે આ બ્લોગનાં અમુક પેજ ખૂલતાં નથી.જેથી હાલ આ બ્લોગ અપડેટ કરવામાં આવી રહ્યો છે.તારીખ : 01/01/2021 સુધીમાં તમામ અપડેટ કાર્ય પૂર્ણ થશે.તકલીફ બદલ ક્ષમા યાચના. -આપનો શુભેચ્છક - HARI PATEL"

Wednesday, March 29, 2017

ભાષા કૌશલ્ય-અર્થભેદ


          શબ્દોના અર્થભેદ
                        સંકલન: હરિ પટેલ

      મિત્રો,ગુજરાતી ભાષામાં વપરાતા કેટલાક એવા શબ્દો વિશે જાણીએ કે શબ્દના ઉચ્ચાર કે જોડણીમાં સહેજ ફેરફાર થાય તો શબ્દનો અર્થ જ બદલાઇ જાય છે.

       ઉદાહરણ તરીકે પાણી ને બદલે પાણિ લખાઇ જાય તો જળ ને બદલે હાથ થઇ જાય. તો આવો મિત્રો, આવા કેટલાક શબ્દોનો આપણે પરિચય મેળવીએ.


Wednesday, March 1, 2017

Hari Patel : ૧૦૦ સાફલ્ય ગાથા-ખેડૂત ઉપયોગી પુસ્તક

Hari Patel : ૧૦૦ સાફલ્ય ગાથા-ખેડૂત ઉપયોગી પુસ્તક: ખેડૂતોની આવક બમણી કરવા  ૧૦૦ સાફલ્ય ગાથા પુસ્તક  સૌજન્ય : કૃષિ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર તથા આત્મા,ગુજરાત રાજ્ય,ગાંધીનગર  ...

Monday, February 27, 2017

Hari Patel : Software Download

Hari Patel : Software Download: વિવિધ પ્રકારનાં Software વિશે જાણો અને Download કરો...                    કમ્પ્યુટર માટેનાં ઉપયોગી સોફ્ટવેયર ઘણી બધી વેબસાઇટો...