ABOUT ME
મારું નામ: હરિભાઇ ડી. પટેલ
હોદ્દો: પૂર્વ આચાર્ય,
શ્રી નવયુગ વિદ્યાલય,અણીઓડ
અન્ય :
* પૂર્વ તાલુકા સદસ્ય,
તલોદ તાલુકો
* પૂર્વ પ્રમુખ,
તલોદ તાલુકા આચાર્ય સંઘ
* પૂર્વ રાજ્ય સંસદ સભ્ય,
ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ
* પૂર્વ ઉપસરપંચ,
અણીઓડ ગ્રામ પંચાયત
અભ્યાસ: બી.એ.બી.એડ્.
(વિષયો:-હિન્દી,ગુજરાતી)
શોખના વિષયો:
* સાહિત્ય લેખન
* બ્લોગ લેખન
* બ્લોગ ડિઝાઇન
* સંદર્ભ પુસ્તક લેખન-પ્રકાશન
* સામાજિક-શૈક્ષણિક કાર્ય
મારું સરનામું:
મુ.પો. અણીઓડ, તાલુકો: તલોદ
જિલ્લો: સાબરકાંઠા,
ગુજરાત-383305
સંપર્ક સૂત્ર:
Gmail: haridpatelaniod@gmail.com
Email: hari.patel11@yahoo.com
મોબાઇલ નંબરો: 9998237934 અને 9429966860
સંપર્ક ફોર્મ:
નીચેના
સંપર્ક ફોર્મમાં યોગ્ય વિગતો ભરીને આ બ્લોગ વિશે કોઇ સૂચન / અભિપ્રાય કે
પ્રશ્ન લખી મોકલી શકોશો.આપનો મોકલેલો અભિપ્રાય આ બ્લોગના "આપનો અભિય્રાય"
પેજ ક્લિક કરવાથી જોઇ શકાશે.આપના કોઇપણ પ્રશ્નનો જવાબ શક્ય હશે તો (મારાથી
આપી શકાય તેમ હશે તો) ૫ થી ૧૫ દિવસમાં આપવા પ્રયત્ન કરીશ.આપનો મોકલેલો
અભિપ્રાય પણ ૧૦ દિવસમાં આ બ્લોગ પર મૂકવામાં આવે છે.જેની જાણ આપના ઇમેઇલ પર
કરવામાં આવે છે.
જો આપ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તૈયારી કરતા હો તો મારા નીચેના
ચારેય બ્લોગ પર જુદી જુદી અગત્યની માહિતી મળી શકશે.આ બ્લોગો પર સમયાંતરે
નવી નવી માહિતી મૂકાતી રહેશે.વળી, આ વિશે વધારાની જાણકારીની જરૂર હોય તો
અમારા Educational Club
ના વોટસએપ ગૃપમાં જોડાઇ શકોશો.આ ગૃપ વિશેના નિયમો અને મોબાઇલ નંબર આ
બ્લોગના વોટસએપ પેજ પર આપેલા છે.ગૃપમાં જોડાવા માટે આપના મોબાઇલમાં મારો
વોટસએપ નંબર Save કરીને મારા વોટસએપ નંબર પર આપનું નામ અને વોટસએપ નંબર લખી મને Message મોકલવાનો રહેશે અથવા રાત્રે ૮.૦૦ વાગ્યા પછી મને સીધો ફોન કરી આપનું નામ અને મોબાઇલ નંબર આપવાનો રહેશે.વોટસએપના તમામ નિયમો વાંચીને તેનું ચુસ્તપણે પાલન કરવાનું હોય છે.નિયમોનો એકથી વધુવાર ભંગ થતાં નામ કમી કરવામાં આવે છે.
*
આ સિવાય આપ મારા બ્લોગની દરેક પોસ્ટ કે પેજ નીચે સીધી કોમેન્ટ પણ કરી
શકોશો.આ કોમેન્ટ પોસ્ટ કે પેજની મુલાકાત લેનાર દરેક મુલાકાતી જોઇ શકે છે
અને વાંચી પણ શકે છે.
મારા બ્લોગ:
1. Hari Patel
2. Anjana Darapan
3. Hari Online Quiz In Gujarati
4. Hari Patel Online Quiz In Gujarati
5. Balvishv (બાળવિશ્વ) બાળકો માટેનો બ્લોગ
આ સિવાય ફેસબુક અને ફેસબુકના બે પેજ "કવિતા ક્યારી" અને "Hari Patel"
પર પણ મુલાકાત લઇ શકોશો.આ પેજ પર જવા બ્લોગની ડાબી બાજુએ બટન આપેલા
છે.તેમજ આ બ્લોગની નીચે પણ આ બન્ને પેજ પ્રદર્શિત થતાં જોઇ શકાય છે અને
સીધા Like પણ કરી શકાય છે. આપ આ બ્લોગના Google ગૃપ અને ગિરા ગુજરાતી ગૃપમાં પણ જોડાઇ શકોશો. જે બ્લોગની નીચે જમણી બાજુએ આપેલ છે.
આપનો શુભચ્છક - હરિ પટેલ
મારો સંપર્ક કરવાનું ફોર્મ
No comments:
Post a Comment