About Blog

આંજણા દર્પણ (e-magazine)પર આપનું સ્વાગત છે.આ મેગેઝીન માટે લેખકો,કવિઓ અને યુવાનોને મૌલિક કાવ્યો, લેખો, ટૂંકી વાર્તાઓ,સમાચારો અને અભિપ્રાયો વગેરે લખી મોકલવા વિનંતી છે.સાહિત્ય મોકલવાનું gmail id - haridpatelaniod@gmail.com છે-સંપાદક હરિભાઇ પટેલ-શ્રી અખિલ આંજણા(ચૌધરી) કેળવણી ઉત્તેજક મંડળ,તલોદ,જિ.સાબરકાંઠા,ઉત્તર ગુજરાત-૩૮૩૨૧૫(ભારત)"
Image

" ખાસ સૂચના : ટેકનિકલ ફેરફારોને લીધે આ બ્લોગનાં અમુક પેજ ખૂલતાં નથી.જેથી હાલ આ બ્લોગ અપડેટ કરવામાં આવી રહ્યો છે.તારીખ : 01/01/2021 સુધીમાં તમામ અપડેટ કાર્ય પૂર્ણ થશે.તકલીફ બદલ ક્ષમા યાચના. -આપનો શુભેચ્છક - HARI PATEL"

Thursday, April 28, 2016

સ્ત્રીનું જીવન

(કાવ્ય)

          - હરિભાઇ ડી. પટેલ નાશાદ





સરળ     સરળ        સરળ

સ્વભાવ  સ્ત્રીનો અતિ સરળ !

ક્ષણે   ક્ષણે  દેતી   સમર્પણ !

ધન્ય  ધન્ય   સ્ત્રીનું   જીવન !

ઘર  થાતું  મદમાતું   ઉપવન:

માતા સ્વરૂપે  કરતી   સીંચન.

કલરવે આખું ફળિયું ને આંગણ:

દીકરી સ્વરૂપે થાતું અવતરણ !

વધૂ સ્વરૂપે વહેતી  ખળખળ:

સુખી સુખી  થાતાં  પરિજન !

સ્નેહ-સભર છલકતો સમંદર !

સ્ત્રી સ્વરૂપે શું અવતરતો ઇશ્વર ?
 

No comments:

Post a Comment